Posts

એસ.ટી.બી.આઈ માં આસિસ્ટન્ટ મેનેજરની બમ્પર ભરતી,STBI Assistant Manager Recruitment 2026

Image
એસ.ટી.બી.આઈ માં આસિસ્ટન્ટ મેનેજરની બમ્પર ભરતી,STBI Assistant Manager Recruitment 2026 STBI assistant manager recruitment 2026: એસ. ટી. બી. આઈ માં આસિસ્ટન્ટ મેનેજર ની બમ્પર ભરતી અને સંપૂર્ણ લાયકાત જાણો ઉચ્ચ શિક્ષણ મેળવીને મેનેજમેન્ટ અને વહીવટી ક્ષેત્રે ઓફિસર કક્ષાની નોકરી મેળવવાનું સપનું જોતા યુવાનો માટે એક અત્યંત શાનદાર સમાચાર આવ્યા છે. STBI દ્વારા વર્ષ 2026 માટે આસિસ્ટન્ટ મેનેજર ની ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જે ઉમેદવારો એ સ્નાતક કે અનુસ્નાતક MBA નો અભ્યાસ પૂર્ણ કર્યો છે, તેમના માટે ઊંચા પગાર ધોરણ અને અનેક ભથ્થા સાથે કાયમી નોકરી મેળવવાની આ એક સુવર્ણ તક છે. 🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details) 1. સંસ્થા:STBI એસ.ટી. બી.આઈ 2. પોસ્ટ: આસિસ્ટન્ટ મેનેજર. 3. નોકરી નો પ્રકાર: કાયમી/ ફાયદો ફુલ ટાઈમ સરકારી માન્ય નોકરી. 4. અરજી કરવા નું માધ્યમ: ઓનલાઇન સત્તાવાર વેબસાઈટ મારફતે. 5. વય મર્યાદા:21 થી 30 વર્ષ અનામત વર્ગ અને મહિલા ઉમેદવારોને સરકારી નિયમો મુજબ છૂટછાટ. 6. અરજી ફી: સત્તાવાર જાહેરાત મુજબ સામાન્ય રીતે રૂ. 500/- થી 800/- અને અનામત વર્ગ માટે ફી માફી. ...

જીએનએફસી - નાર્ડેસ ભરૂચ ખાતે વિવિધ વિષયો માટે 'ટ્રેનર' ની ભરતી,GNFC NARDES Trainer Recruitment 2026

Image
 જીએનએફસી - નાર્ડેસ ભરૂચ ખાતે વિવિધ વિષયો માટે 'ટ્રેનર' ની ભરતી,GNFC NARDES Trainer Recruitment 2026  ભરૂચ અને આસપાસના જિલ્લાઓમાં રહેતા તથા સ્કીલ ડેવલપમેન્ટ ક્ષેત્રે ભણવાનું અનુભ ધરાવતા ઉમેદવારો માટે અત્યંત શાનદાર તક આવી ગઈ છે. ગુજરાત સરકારના અગ્રણી સાહસ GNFC ગુજરાત નર્મદા વેરી ફર્ટિલાઇઝર્સ કેમિકલ લિમિટેડ ની CSR વિંગ નર્મદા રૂરલ ડેવલોપમેન્ટ સોસાયટી દ્વારા વિવિધ સ્કીલ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ માટે ટ્રેનરની ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. નોર્ડેસ દ્વારા ગ્રામીણ યુવાનો અને મહિલાઓને આત્મા નિર્ભર બનાવવા માટે વિવિધ કોમ્પ્યુટર, સિલાઈ કામ, બ્યુટી પાર્લર કે સોફ્ટ સ્કિલ્સ ની તાલીમ આપવામાં આવે છે.   🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details) 1. સંસ્થા: GNFC નોર્ડેસ (Narmada rural development society NARDES , ભરૂચ. 2. પોસ્ટ: ટ્રેનર/ ઇન્સ્ટ્રક્ટર. 3. નોકરી નો પ્રકાર: કરાર આધારિત. 4. અરજી કરવાનુ માધ્યમ: ઓફલાઈન/ઇમેલ દ્વારા સત્તાવાર જાહેરાત મુજબ. 5. વય મર્યાદા: સામાન્ય રીતે 21થી 40 વર્ષ ની વચ્ચે. 6. અરજી ફી: કોઈ અરજી ફી નથી સંપૂર્ણ મફત. ...

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 'સેનેટરી ઇન્સ્પેક્ટર' ની બમ્પર ભરતી, જાણો સંપૂર્ણ લાયકાતGSSSB Sanitary Inspector Recruitment 2026-27

Image
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 'સેનેટરી ઇન્સ્પેક્ટર' ની બમ્પર ભરતી, જાણો સંપૂર્ણ લાયકાતGSSSB Sanitary Inspector Recruitment 2026-27 GSSSB sanitary inspector recruitment 2026-27: ગૂજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સેનેટરી ઇન્સ્પેક્ટર ની બમ્પર ભરતી અને સંપૂર્ણ લાયકાત જાણો ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સરકારી નોકરી મેળવવાનું સપનું જોતા યુવાનો માટે એક અત્યંત શાનદાર સમાચાર આવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ GSSSB ગાંધીનગર દ્વારા વર્ષ 2026 -27 માટે વર્ગ 3 ની સેનેટરી ઇન્સ્પેક્ટર ની ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જે ઉમેદવારો એ ITI અથવા માન્ય યુનિવર્સિટીમાંથી SI નો કોર્સ પૂર્ણ કર્યો છે, તેમના માટે સરકારી આરોગ્ય વિભાગ માં અધિકારી બનવાની આ એક સુવર્ણ અવસર છે, 🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details) 1. સંસ્થા: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર. 2. પોસ્ટ: સેનેટરી ઇન્સ્પેક્ટર (sanitary inspector SI) વર્ગ 3. 3. નોકરી નો પ્રકાર: ગુજરાત સરકાર ની કાયમી નોકરી શરૂઆતમાં પાંચ વર્ષ ફિક્સ પગાર. 4. ...

ઇન્ડો જર્મન ટૂલ રૂમ (MSME) અમદાવાદ માં. એકાઉન્ટ ઓફિસરની ભરતી,IGTR Ahmedabad Account Officer Recruitment 2026

Image
ઇન્ડો જર્મન ટૂલ રૂમ (MSME) અમદાવાદ માં. એકાઉન્ટ ઓફિસરની ભરતી,IGTR Ahmedabad Account Officer Recruitment 2026  ફાઇનાન્સ ક્ષેત્રે ઉચ્ચ શિક્ષણ અને અનુભવ ધરાવતા પ્રોફેશનલ્સ માટે ભારત સરકારના મંત્રાલય હેઠળ કામ કરવાની એક શાનદાર. તક આવી ગઈ છે. ભારત સરકારના માઇકો, સ્મોલ એન્ડ મીડિયમ અને એન્ટરોરાઇઝિસ મંત્રાલય દ્વારા સ્થાપિત અત્યાધુનિક ટેક્નોલોજી સેન્ટર ઇન્ડો જર્મન ટૂલ રૂમ, અમદાવાદ દ્વારા વહીવટી અને નાણાંકીય કામગીરી માટે એકાઉન્ટ ઓફિસર ની ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે.જે ઉમેદવારો એકાઉન્ટિંગ , ટેક્સશન અને નાણાંકીય વહીવટ નો બહોળો અનુભવ ધરાવે છે. 🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details) 1. સંસ્થા: ઈન્ડો જર્મન ટૂલ રૂમ (Indo German tool room - IGTR). 2. પોસ્ટ: એકાઉન્ટ ઓફિસર. 3. નોકરી નો પ્રકાર: કેન્દ્ર સરકારની નોકરી કરાર આધારિત અથવા કાયમી પે સ્કેલ જાહેરાત મુજબ. 4. અરજી કરવાનું માધ્યમ: ઓફલાઈન નિયત ફોર્મ ભરીને સ્પીડ પોસ્ટ રજિસ્ટર એ. ડી. થી મોકલવાનું રહેશે. 5. વય મર્યાદા: મહત્તમ 30 થી 35 વર્ષ કેન્દ્ર સરકારના નિયમો મુજબ અનામત વર્ગ ને છૂટછાટ. 6. અરજી ફી: સત્તાવાર ...

વડોદરા મહાનગરપાલિકામાં ITI પાસ ઉમેદવારો માટે એપ્રેન્ટીસ ની બમ્પર ભરતી,VMC apprentice recruitment 2026

Image
 વડોદરા મહાનગરપાલિકામાં ITI પાસ ઉમેદવારો માટે એપ્રેન્ટીસ ની બમ્પર ભરતી,VMC apprentice recruitment 2026 વડોદરા શહેર અને આસપાસના વિસ્તારમાં રહેતા અને ITI અથવા ગ્રેજ્યુએશન પૂર્ણ કરી ચૂકેલા યુવાનો માટે સરકારી કચેરીમાં તાલી મેળવવાની એક ઉત્તમ તક આવી ગઈ છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા એપ્રેન્ટિસ એક્ટ 1961 અને મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત વિવિધ ની ખાલી જગ્યાઓ કરવા માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવે છે. આ ભરતીમાં કોમ્પ્યુટર ઓપરેટર, ઈલેક્ટ્રિશિયન, વાયરમેન, ફિટર, મેકેનિક, અને ડ્રાફ્ટસમેન જેવી વિવિધ જગ્યાઓ પર ઉમેદવારોને એક વર્ષની તાલી માટે રાખવામાં આવશે. જે ઉમેદવ મહાનગરપાલિકાના વહીવટી અને ટેકનિકલ કામકાજનો પ્રેક્ટીકલ અનુભવ મેળવવા ઈચ્છે છે, તેમના માટે આ એક સુવર્ણ અવસર છે.   🔰ભરતી ની ટૂંકી માહિતી ( Short details) 1. સંસ્થા: વડોદરા મહાનગરપાલિકા (Vadodara municipal corporation VMC). 2. પોસ્ટ: વિવિધ ટ્રેડ જેમકે કોપા, વાયરમેન, ઈલેક્ટ્રિશિયન, ફિટર, ડ્રાફ્ટસમેન વગેરે. 3. નોકરી નો પ્રકાર: એક વર્ષની એપ્રેન્ટિસ શિપ તાલીમ. 4. અરજી કરવાનું માધ્યમ: ઓનલાઇન VMC ની સત્તાવાર વેબસાઈટ મારફતે. 5....